રાત્રી ના સમયમાં SMARTPHONE થી તમારી આંખો નું આવી રીતે રક્ષણ કરો.

Smartphone usage at night
 મોબાઈલનો કાયમ ઉપયોગ? આંખોની સાચવણી થઇ શકે છે.
આપણા જીવનનો કોઈ પણ દિવસ મોબાઈલના ઉપયોગ વગર પસાર થાય એ લગભગ અશક્ય છે એમ કહી શકાય. અલબત્ત, મોટા ભાગના લોકોને સાંજ પછી જ સમય મળતો હોવાથી રાત્રીના સમયે ચેટિંગ, ઓનલાઇન રીડિંગ, ગેમ અથવા અમસ્તા જ સર્ફિંગ કરવા માટે મોબાઈલ ફોન વપરાય છે.
આ સમય દરમિયાન આપણે આપણી આંખોની કાળજી લેવાનું ભૂલી જઈએ છીએ. આપણા મોબાઇલફોનની brightness આપણી આંખોને ખુબજ નુકસાન કરી શકે છે.
Low brightness રાખવા છતાં પણ યોગ્ય રીતે brightness ઓછી થતી નથી. આવા સંજોગોમાં આંખોની યોગ્ય સંભાળ માટે brightness નું સ્તર સાવ જ ઓછું હોવું જરૂરી બની જાય છે. આ માટે એપ્લિકેશન ઉપલબ્ધ છે.

Night Mode:

  • આ એપ્લિકેશન દ્વારા ફોનની ઓછામાં ઓછી brightness કરતા પણ ઓછી brightness કરી શકાય છે.
  • આસાનીથી brightness manage કરો.

  • અહીં brightness માં ચોખ્ખો તફાવત જોઈ શકાય છે.
આમ, આ એપ્લિકેશન દ્વારા રાતના સમયે ફોનનો ઉપયોગ કરતી વખતે આંખોની સંભાળ રાખી શકાય છે.

રિલેટેડ એપ્સ

જો તમને આ લેખ ઉપયોગી લાગતો હોય, તો મને comment વિસ્તારમાં જણાવો. તમારા મિત્રો અને સંબંધીઓ જોડે શેર કરો.

આવા જ રસપ્રદ લેખ વાંચવા માટે સ્ક્રીન ની જમણી બાજુ બેલ બટન દબાવો જેનાતી તમને  નવી માહિતીઓ મળતી રહેશે.

આભાર 🙂

© Itsfacile | Privacy Policy